Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : મોટા સમાચાર, રાજ્યનાં 6 IPS અધિકારીને અપાયા પ્રમોશન

રાજ્યનાં 6 IPS અધિકારીઓને પ્રમોશન અપાયાની માહિતી સામે આવી છે. આ અધિકારીઓ પૈકી IPS મનોજ શશીધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. મનોજ શશીધર હાલ સીબીઆઈમાં કાર્યરત છે. જ્યારે IPS રાજુ ભાર્ગવને પણ DGP તરીકે પ્રમોશન અપાયું છે. સાથે જ 4 IPS ને DIG થી IG તરીકે પ્રમોશન અપાયું છે. વર્ષ 2022-23 બેચના IPS અધિકારીઓને પોસ્ટિંગ અપાયા છે.
gandhinagar   મોટા સમાચાર  રાજ્યનાં 6 ips અધિકારીને અપાયા પ્રમોશન
Advertisement

Gandhinagar : રાજ્યમાં IPS અધિકારીઓને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યનાં 6 IPS અધિકારીઓને પ્રમોશન (IPS Officers Promotion) અપાયાની માહિતી સામે આવી છે. આ અધિકારીઓ પૈકી IPS મનોજ શશીધરને (IPS Manoj Shashidhar) DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. મનોજ શશીધર હાલ સીબીઆઈમાં કાર્યરત છે. જ્યારે IPS રાજુ ભાર્ગવને (IPS Raju Bhargava) DGP તરીકે પ્રમોશન અપાયું છે. સાથે જ 4 IPS ને DIG થી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Asaram case: આસારામ કેસમાં નવો વળાંક! જામીનની આ કડક શરત કેમ બદલાઈ ગઈ?

Advertisement

Advertisement

IPS મનોજ શશીધર, IPS રાજુ ભાર્ગવને DGP તરીકે પ્રમોશન

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં 6 IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારીઓને આ બઢતી આપી છે, જે હેઠળ 2 સિનિયર અધિકારીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 4 IPS ને DIG થી IG તરીકે બઢતી આપવામાં આપી છે. માહિતી અનુસાર, IPS અધિકારી મનોજ શશીધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. મનોજ શશીધર હાલ સીબીઆઈમાં (CBI) કાર્યરત છે.

આ પણ વાંચો - Bharuch: પાનોલી ડ્રગ્સ ફેક્ટરી મુદ્દે ખુલાસો, ચૈતર વસાવાના આક્ષેપોના જવાબ કંપનીએ શું આપ્યા?

વર્ષ 2022-23 બેચના IPS અધિકારીઓને પોસ્ટિંગ અપાયા

ઉપરાંત, IPS અધિકારી રાજુ ભાર્ગવને પણ DGP તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 4 IPS અધિકારીને DIG માંથી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં પરીક્ષિતા રાઠોડને IG,દિવ્યા મિશ્ર, સૌરભ તોલંબિયા, દીપન ભદ્રનને DIG થી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સિવાય, વર્ષ 2022-23 બેચના IPS અધિકારીઓને પોસ્ટિંગ અપાયા છે. તાલીમ પૂર્ણ થતા તમામને ASP તરીકે નિયુક્તિ કરાયા છે. માહિતી અનુસાર, 9 IPS અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે.

આ પણ વાંચો - Gujarat First ના અહેવાલની તાત્કાલિક અસર, ઠાસરામાં જાખેડ શાળાના વિદ્યાર્થીઓને મળશે નવા ઓરડા

Tags :
Advertisement

.

×