ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : રાજ્યના 25 તાલુકા વિકાસ અધિકારીની બદલીની જાહેરાત...

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે આજે ફરી રાજ્ય સરકાર દ્વારા બદલીની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ...
06:23 PM Jan 31, 2024 IST | Dhruv Parmar
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે આજે ફરી રાજ્ય સરકાર દ્વારા બદલીની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ...

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે આજે ફરી રાજ્ય સરકાર દ્વારા બદલીની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 25 તાલુકા વિકાસ અધિકારીઓને તેના મૂળ સ્થાનેથી બદલી આપવામાં આવી છે.

તાલુકા વિકાસ અધિકારીઓની બદલીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો

ગતરોજ પહેલા રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરી

અત્રે જણાવીએ કે 50 જેટલા IAS અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. એમ.કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે કરાઈ છે. જ્યારે જી.ટી. પંડ્યા - કલેક્ટર, મોરબીની બદલી અને કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા તરીકે કરાઈ છે. વડોદરા કલેકટર એ બી ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમા નિયુક્તિ કરાઈ છે જેઓ ખાસ ફરજ પરના અધિકારી તરીકે કામગીરી કરશે.

આ પણ વાંચો : Ramayan : રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી એકવાર ટીવી પર ટેલિકાસ્ટ થશે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bhupendra PatelGandhinagarGujaratgujarat cmGujarat GovernmentTDO
Next Article