Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ગુજરાતમાં રેશનિંગ હડતાળનો અંત : કમિશનમાં વધારો અને બાયોમેટ્રિકમાં છૂટથી વિતરકો કામ પર પરત

Gandhinagar : ગુજરાતમાં સસ્તા અનાજ વિતરકોની ચાર દિવસની હડતાળ સમેટાઈ ગઈ છે, જેનાથી રાજ્યભરમાં લાખો ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને મોટી રાહત મળી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી મહત્ત્વની બેઠકમાં વિતરકોના એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત થઈ હતી. આ બેઠકમાં મુખ્ય 5 મુખ્ય માંગણીઓ પર સહમતિ બન્યા બાદ હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે.
gandhinagar   ગુજરાતમાં રેશનિંગ હડતાળનો અંત   કમિશનમાં વધારો અને બાયોમેટ્રિકમાં છૂટથી વિતરકો કામ પર પરત
Advertisement
  • Gandhinagar : રેશનિંગ હડતાળ સમેટાઈ, 5 માંગણીઓ સ્વીકારી, કમિશન 30,000 સુધી વધ્યું!
  • ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો કાલથી ખુલશે : મંત્રી સોલંકીની બેઠકમાં સહમતિ, લાખોને રાહત
  • 17000 દુકાનો ફરી ચાલુ : બાયોમેટ્રિકમાં છૂટ અને કમિશન વધારાથી વિતરકો સંતુષ્ટ
  • હડતાળ પર વિજય : સોલંકીની મધ્યસ્થીથી 20માંથી 16 માંગણીઓ માન્ય
  • ગરીબોની મુશ્કેલી દૂર : રેશનિંગ વિતરકો કામ પર પાછા, NFSA હેઠળ વસ્તુઓ મળશે

Gandhinagar : ગુજરાતમાં સસ્તા અનાજ વિતરકો (રેશનિંગ દુકાનદારો)ની ચાર દિવસની હડતાળ આજે સમેટાઈ ગઈ છે, જેનાથી રાજ્યભરમાં લાખો ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને મોટી રાહત મળી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી મહત્ત્વની બેઠકમાં વિતરકોના એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત થઈ હતી. આ બેઠકમાં જ 20 મુખ્ય માંગણીઓમાંથી અગાઉ 11 સ્વીકાર્યા પછી આજે મુખ્ય 5 મુખ્ય માંગણીઓ પર સહમતિ બન્યા બાદ હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. આનાથી રાજ્યની 17000થી વધુ રેશનિંગ દુકાનો 5 નવેમ્બરથી વિગતરણ ફરી શરૂ કરશે.

Tags :
Advertisement

.

×