Gandhinagar : રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, SMCના DYSP ને SP તરીકે પ્રમોશન
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 17 જેટલા DySp ને પ્રમોશન આવી જે તે જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે.
Advertisement
- રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર
- 17 જેટલા DYSPને અપાયા પ્રમોશન
- DYSPને SP તરીકે પ્રમોશન અપાયા
ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા 17 જેટલા અધિકારીઓને પોલીસ અધિક્ષક તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. 17 જેટલા અધિકારીઓને નિમણૂંક આપવામાં આવી છે. જુઓ લીસ્ટ,...
17 જેટલા DYSP ને એસપી તરીકેનું પ્રમોશન આપવામાં આવતા રાજ્યને વધુ 17 જેટલા એસપી મળ્યા છે. આગામી સમયમાં PSI થી PI, PI થી DySp ને પ્રમોશન સાથે બદલીઓ થવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા પ્રમોશન અપાયેલ અધિકારીઓને આગામી સમયમાં બદલી કરી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.
Advertisement
Advertisement