Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ડોલર કોટેચાજીના 70મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 70 વૃક્ષોનું વાવેતર, સેવાનું એક નવું વટવૃક્ષ

Gandhinagar : ચેરમેન ડોલર કોટેચાજીના જીવનના 70મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે, તેમના સાત દાયકાના સંઘર્ષ, સમર્પણ, સાદગી અને સહકાર પ્રત્યેની અડગ નિષ્ઠાને વંદનરૂપે 70 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. દરેક વૃક્ષ માત્ર એક રોપો નથી, પરંતુ તેમના જીવનમૂલ્યો, ખેડૂતપ્રેમ, સમાજસેવા અને આવનારી પેઢી માટેના ઉજ્જવળ સંકલ્પનું જીવંત પ્રતીક છે.
gandhinagar   ડોલર કોટેચાજીના 70મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 70 વૃક્ષોનું વાવેતર  સેવાનું એક નવું વટવૃક્ષ
Advertisement

Gandhinagar : આ પાવન અવસરે સહકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંક લિ. (ખેતી બેંક) દ્વારા રાજ્યભરમાં વ્યાપક સોશિયલ મીડિયા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

Tags :
Advertisement

.

×