Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ganesh Gondal Case : ધારાસભ્યનાં પુત્ર ગણેશ ગોંડલને રાહત નહીં, હજુ પણ રહેવું પડશે જેલમાં, વાંચો વિગત

ગણેશ ગોંડલની જામીન અરજી અંગે મોટા સમાચાર ગણેશ ગોંડલને હજુ પણ જેલમાં જ રહેવું પડશે ગણેશ ગોંડલના જામીન પર ચુકાદો હજુ અનામત Ganesh Gondal Case : જુનાગઢમાં (Junagadh) દલિત સમાજનાં યુવાનનું અપહરણ કરી માર મારવાના આરોપ હેઠળ ગોંડલ ધારાસભ્યના...
ganesh gondal case   ધારાસભ્યનાં પુત્ર ગણેશ ગોંડલને રાહત નહીં  હજુ પણ રહેવું પડશે જેલમાં  વાંચો વિગત
Advertisement
  1. ગણેશ ગોંડલની જામીન અરજી અંગે મોટા સમાચાર
  2. ગણેશ ગોંડલને હજુ પણ જેલમાં જ રહેવું પડશે
  3. ગણેશ ગોંડલના જામીન પર ચુકાદો હજુ અનામત

Ganesh Gondal Case : જુનાગઢમાં (Junagadh) દલિત સમાજનાં યુવાનનું અપહરણ કરી માર મારવાના આરોપ હેઠળ ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલની (Ganesh Gondal) જામીન અરજીને લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી ગણેશ ગોંડલને હજુ પણ જેલમાં રહેવું પડશે કારણ કે કોર્ટે જામીન પર ચુકાદો હાલ અનામત રાખ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 27 ઓગસ્ટનાં તારીખે થશે.

Tags :
Advertisement

.

×