Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Geniben Thakor : એક રૂપિયો ન આપ્યો હોય તે હિસાબ માગવા આવે છે : સાંસદ ગેનીબેન ઠાકોર

સિંધવાઈમાતા મંદિર પરિસરમાં પાટણ જિલ્લાનાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, જેમાં ઠાકોર સમાજનાં સંત સદારામ બાપાનાં નામે સદારામ સેવા સમિતિ દ્વારા ઉ. ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજમાં દાન ન આપનાર લોકોને લુખ્ખા ગણાવ્યા હતા. સાથે જ સમાજના નામે ટિકિટ માગનારાને સાંસદ ગેનીબેને ટોણો પણ માર્યો હતો.
geniben thakor   એક રૂપિયો ન આપ્યો હોય તે હિસાબ માગવા આવે છે   સાંસદ ગેનીબેન ઠાકોર
Advertisement
  1. પાટણમાં ઠાકોર સમાજનાં સંમેલનમાં Geniben Thakor નાં આકરા પ્રહાર!
  2. સમાજમાં દાન ન આપનાર લોકોને સાંસદ ગેનીબેને ગણાવ્યા 'લુખ્ખા'!
  3. એક રૂપિયો ન આપ્યો હોય તે હિસાબ માગવા આવે છે : ગેનીબેન ઠાકોર
  4. 'આવા લુખ્ખાને આમંત્રણ નહીં આપો તો ખોટું નહી લાગે'
  5. સમાજનાં નામે ટિકિટ માગનારાને સાંસદ ગેનીબેન ઠાકોરે માર્યો ટોણો

Patan : આજે સિંધવાઈમાતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાનાં ઠાકોર સમાજનું (Thakor Samaj) સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં પાટણ ખાતે ઠાકોર સમાજનાં સંત સદારામ બાપાનાં નામે સદારામ સેવા સમિતિ ગુજરાત (Sadaram Seva Samiti Gujarat) દ્વારા ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલનું (Sadaram Kanya Hostel) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સામાજિક અગ્રણીઓ, ભાજપ, કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓનાં નેતાઓ અને ઉદ્યોગપતિઓ સહિત મોટી સંખ્યામાં સમાજનાં લોકોએ હાજરી આપી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાનાં સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પણ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×