Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં આ સમુદાયની યુવતીઓ લગ્ન પહેલા 7 દિવસ સુહાગરામત મનાવે છે

Chhattisgarh Ghotul tradition : Ghotul tradition એ Chhattisgarh માં સૌથી અનોખી પ્રથા
ભારતમાં આ સમુદાયની યુવતીઓ લગ્ન પહેલા 7 દિવસ સુહાગરામત મનાવે છે
Advertisement
  • Ghotul tradition એ Chhattisgarh માં સૌથી અનોખી પ્રથા
  • બધાં મળીને પોતપોતાના ઘોટુલને શણગારે છે
  • આદિવાસી સમાજમાં મહિલાઓનું સ્થાન ખૂબ ઊંચું છે

Chhattisgarh Ghotul tradition : ભારત દેશમાં લગ્ન માટે વિવિધ પ્રકારની પ્રથાઓ બનાવવામાં આવી છે. જોકે આમાની કોઈપણ પ્રથાઓ વિશે જાણીને તમે આશ્ચર્યચકિત પણ થઈ શકો છો. ત્યારે આજરોજ આ અહેવાલમાં આવી જ એક પ્રથા વિશે વાત કરવાની છે. આ પ્રથા ભારતમાં આવેલા Chhattisgarh રાજ્યમાં અપનાવામાં આવે છે. તો Chhattisgarh માં જોવા મળતી લગ્નની આ પ્રથા પ્રાચીન કાળથી લોકો અનુસરે છે.

Ghotul tradition એ Chhattisgarh માં સૌથી અનોખી પ્રથા

Chhattisgarh ની આ લગ્ન પ્રથમાં યુવક-યુવતીઓ આપમેળે પોતાના માટે જીવનસાથીની પસંદગી કરે છે. તે ઉપરાંત લગ્ન પહેલા દંપતી સેક્સ પણ કરે છે. અને એકવાર નહીં, પરંતુ સતત 7 દિવસો સુધી દંપતીઓ એકબીજા સાથે સતત સેક્સ કરે છે. ત્યારે Chhattisgarh ની આ લગ્ન પ્રથાને Ghotul tradition તરીકે ઓળખવામાં આવે છે. તો Ghotul tradition એ Chhattisgarh માં રહેતા અનેક જનજાતીય સમુદાયો જેવા કે માડિયા, ગોંડ અને મુરિયા જેવા લોકો અપનાવે છે. તો આ Ghotul tradition એ Chhattisgarh માં આવેલા બસ્તર જિલ્લા અને સાઉથ Chhattisgarhમાં જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો: આ દેશનો કરો પ્રવાસ! પ્રવાસીઓને ગાઈડના બદલે પત્ની મળે છે...

Advertisement

ધોટુલની અંદર યુવક અને યુવતીના લગ્ન થાય છે

ધોડુલ લગ્ન પ્રથામાં દંપતીઓ પોતાના માટે એક શિબિર બનાવે છે. ત્યારે આ શિબિરમાં દંપતી લગ્ન પહેલા નિશ્ચિત દિવસો માટે રહે છે. તે ઉપરાંત Chhattisgarh માં વિવિધ વિસ્તારોમાં Ghotul tradition માં વિભિન્નતા જોવા મળે છે. તો Ghotul tradition માં જ્યારે લગ્ન પહેલા યુવક અને યુવતી સેક્સ કરે છે. તો આ ઘટનાથી તેમના પરિજનોને કોઈપણ પ્રકારની અવગણના હોતી નથી. તો લગ્ન વિના અમુક રાત-દિવસ એક ધોટુલમાં વિતાવ્યા બાદ આ ધોટુલની અંદર યુવક અને યુવતીના લગ્ન કરાવમાં આવે છે.

બધાં મળીને પોતપોતાના ઘોટુલને શણગારે છે

જ્યારે છોકરો શારીરિક રીતે પરિપક્વ બને છે. તે સમયે તે ઘોટુલનો માર્ગ પસંદ કરે છે. તેણે વાંસમાંથી કાંસકો બનાવવો પડે છે. કારણ કે આ વાંસના કાંસકા દ્વારા જ તે પોતાના ભાવિ જીવનસાથીની શોધ કરે છે. જ્યારે કોઈ છોકરીને કાંસકો ગમતો હોય, ત્યારે તે તેની ચોરી કરે છે અને તેને તેના વાળમાં ભરાવીને રાખે છે, જે તે છોકરો પસંદ કરે છે તેની નિશાની છે. પછી બધાં મળીને પોતપોતાના ઘોટુલને શણગારે છે અને તે ઝૂંપડા જેવા ઘોટુલમાં રહેવા લાગે છે.

આદિવાસી સમાજમાં મહિલાઓનું સ્થાન ખૂબ ઊંચું છે

આદિવાસી સમાજમાં વૈવાહિક જીવનને સુખી અને સુમેળભર્યું બનાવવાનું ઘોટુલની પરંપરાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પ્રથા દ્વારા યુવક-યુવતીઓ એકબીજાની લાગણીઓ અને ઈચ્છાઓને માત્ર સમજતા નથી, પરંતુ વિવાહિત જીવનની જરૂરિયાતો પણ શીખે છે. ઘોટુલમાં સાથે સમય પસાર કરતી વખતે, યુવક-યુવતીઓ એકબીજાની શારીરિક અને માનસિક જરૂરિયાતોને સમજે છે. જેથી તેમનું લગ્ન જીવન વધુ સારું અને સંતુલિત બની શકે. આદિવાસી સમાજમાં મહિલાઓનું સ્થાન ખૂબ ઊંચું છે, અને તેમને સમાજમાં સમાનતા અને સન્માન આપવામાં આવે છે.

આ પણ વાંચો: India માંથી વર્ષ 2100 સુધીમાં લગ્નની પરંપરા વિલુપ્ત થઈ જશે! વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×