Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath Rain : દ્રોણેશ્વર ડેમનો અદભૂત આકાશી નજારો, પ્રકૃતિએ બિછાવી લીલી ચાદર

Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી છે અને ઉના અને ગીર ગઢડા તાલુકાના લોકોને મળી રાહત. ભારે વરસાદથી અનેક ગામોમાં ભરાયા હતા પાણી અને રસ્તા પર પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા થયા હતા.
gir somnath rain   દ્રોણેશ્વર ડેમનો અદભૂત આકાશી નજારો  પ્રકૃતિએ બિછાવી લીલી ચાદર
Advertisement

Gir Somnath Rain : ગીરગઢડાના દ્રોણેશ્વર ગામે આવેલ દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડેમ‌ના આકાશી નજારામાં આંખોને ઠંડક મળે જીવને રાજીપો મળે તેવા દ્રશ્યો સર્જાયા છે. પ્રકૃતિને કુદરતે છુટા હાથે આશિર્વાદ આપ્યા હોય તેમ ચોરોતરફ લીલી ચાદર અને વચ્ચે ડેમનું પાણી વહી રહ્યુ છે.

Tags :
Advertisement

.

×