Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath : જાણે પૃથ્વી પર ઉતરી આવ્યું સ્વર્ગ, ગીરના જંગલમાં વરસાદી વાતાવરણ વચ્ચે તુલસીશ્યામનું મનમોહક રૂપ

Gir Somnath : ગીરના હૃદય સમાન ગણાતા તુલસીશ્યામ ખાતે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર વિસ્તાર જાણે લીલીછમ ચાદર ઓઢીને બેઠો હોય તેવો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.
gir somnath   જાણે પૃથ્વી પર ઉતરી આવ્યું સ્વર્ગ  ગીરના જંગલમાં વરસાદી વાતાવરણ વચ્ચે તુલસીશ્યામનું મનમોહક રૂપ
Advertisement

Gir Somnath : હાલમાં તુલસીશ્યામના આ મનોહર દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્યો એટલા મનમોહક છે કે તેને જોઈને જ આંખોને પરમ શાંતિ અને મનને અનેરો ઉત્સાહ મળે છે.

Tags :
Advertisement

.

×