Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : GPSC દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ તારીખે લેવાશે હવે પરીક્ષાઓ

GPSC દ્વારા તા. 27 એપ્રિલનાં રોજ લેવામાં આવનાર પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે.
gandhinagar   gpsc દ્વારા લેવાયો મોટો નિર્ણય  આ તારીખે લેવાશે હવે પરીક્ષાઓ
Advertisement
  • GPSC 27 એપ્રિલ લેવાનારી તમામ પરીક્ષા તારીખ બદલી
  • તમામ પરીક્ષાઓ હવે 29 એપ્રિલ રજાના દિવસે લેવામાં આવશે
  • જીપીએસસી દ્વારા લેવાયો નિર્ણય

GPSC દ્વારા તા. 27 એપ્રિલનાં રોજ લેવામાં આવનાર તમામ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રવિવારે લેવામાં આવનાર તમામ પરીક્ષા તા. 29 એપ્રિલનાં રોજ રજાના દિવસે લેવામાં આવશે. તેમજ જીપીએસસી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

થોડા સમય અગાઉ પણ જીપીએસસી દ્વારા અન્ય પરીક્ષામાં ફેરફાર કરાયો હતો. જેમાં તા. 19 મી એપ્રિલનાં રોજ યોજાનાર પરીક્ષાની તારીખ બદલીને તા. 25 એપ્રિલનાં રોજ કરવામાં આવી હતી. જેથી 20 એપ્રિલનાં રોજ ઉમેદવારો પરી7ા સ્થલે પહોંચી શકે. તે માટે 19 એપ્રિલની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. તેમજ જીપીએસસીનાં હસમુખ પટેલે જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચોઃ Dwarka : અનંત અંબાણીનાં સ્વાગત માટે દ્વારકા શારદાપીઠમાં બેઠક યોજાઈ, સ્વાગત માટેની તૈયારીઓ પૂર્ણ

જાહેરાત 81/ 20254-25, 11/ 2024-25, 112/ 2024-25  નાં ઉમેદવારો તા. 20.4.2025  ની વર્ગ 1 અને 2 ની પરીક્ષા આપવા પરીક્ષા સ્થળે પહોંચી શકે તેને લઈ સબંધિત વિષયની પરીક્ષાની તારીખ બદલવી પડી છે.

આ પણ વાંચોઃ Vadodra: કાર ચાલક દ્વારા રાહદારીઓને અડફેટે લીધા, ભાગવા જતા પકડી પોલીસને સોંપ્યો

Tags :
Advertisement

.

×