આજે પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે આપણે અનેક પ્રયત્નો કરવા પડશે, ગુજરાત ફર્સ્ટ તેના માટે આગળ આવે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Growth of Gujarat : દેશમાં વિકાસના ગુજરાત મોડલની ખૂબ ચર્ચા છે કેમ કે ગુજરાત એ દેશના વિકાસનું એન્જિન છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ એમ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. રોકેટ ગતિએ થયેલા ગુજરાતની વિકાસની ઝાંખી કરાવતો કાર્યક્રમ એટલે શ્રી સિદ્ધી ગ્રુપ અને ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાત...
આજે પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે આપણે અનેક પ્રયત્નો કરવા પડશે, ગુજરાત ફર્સ્ટ તેના માટે આગળ આવે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
June 5, 2025 4:58 pm
ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફર્સ્ટને પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે અપીલ કરી છે.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો વિકાસ શરુ કર્યો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
June 5, 2025 4:54 pm
પહેલા ગુજરાત રણ, દરિયા અને ડુંગરનું રાજ્ય ગણાતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિગ્રામ યોજના , નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડતી યોજના અને વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતના વિકાસની શરુઆત કરી.
Growth of Gujarat મેગા કોન્કલેવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
June 5, 2025 4:44 pm
દેશમાં વિકાસના ગુજરાત મોડલની ખૂબ ચર્ચા છે કેમ કે ગુજરાત એ દેશના વિકાસનું એન્જિન છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ એમ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. રોકેટ ગતિએ થયેલા ગુજરાતની વિકાસની ઝાંખી કરાવતો કાર્યક્રમ એટલે શ્રી સિદ્ધી ગ્રુપ અને ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાત. આ કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સૂચક સંબોધન