Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat માટે સોમવાર ગોઝારો સાબિત થયો! અકસ્માતની ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યો

રાજ્યમાં અકસ્માતની ચાર ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં અકસ્માતની ઘટના બનવા પામી હતી.
gujarat માટે સોમવાર ગોઝારો સાબિત થયો  અકસ્માતની ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યો
Advertisement
  • રાજ્યમાં ચાર અકસ્માતની ઘટનાઓમાં 7 લોકોના મોત
  • સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં અકસ્માત
  • સુરતમાં બેફામ ટ્રકે બે પોલીસકર્મી સહિત ચારને અડફેટે લીધા હતા

ભાવનગરમાં તળાજા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સાણોદર પાટીયા પાસે અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. તળાજા નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગરાજીયા ગામનાં અને ભંડારીયા ગામના યુવાનના મોત થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.

Tags :
Advertisement

.

×