Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat ATS ને મોટી સફળતા : હરિયાણાના નવીન બોક્સર-રોહિત ગોદારા ગેંગના શૂટર વિકાસ શ્યોરાણને કચ્છના રાપરથી ઝડપ્યો

અમદાવાદ : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS )એ હરિયાણાની કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આરોપી વિકાસ શ્યોરાણ ઉર્ફે ગોલુ અને તેને આશ્રય આપનાર દિન્કેશ ગર્ગને કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરી ગુજરાત ATS અને કચ્છ SOGની સંયુક્ત ટીમ દ્વારા ગુપ્ત માહિતીના આધારે અંજામ આપવામાં આવી હતી.
gujarat ats ને મોટી સફળતા   હરિયાણાના નવીન બોક્સર રોહિત ગોદારા ગેંગના શૂટર વિકાસ શ્યોરાણને કચ્છના રાપરથી ઝડપ્યો
Advertisement
  • Gujarat ATS ની મોટી કાર્યવાહી : હરિયાણાના નવીન બોક્સર-રોહિત ગોદારા ગેંગના શૂટર વિકાસ શ્યોરાણને કચ્છના રાપરથી ઝડપ્યો
  • કચ્છમાંથી પકડાયો ભિવાની કોર્ટ હત્યા કેસનો ફરાર શૂટર : ગુજરાત ATSએ વિકાસ અને આશ્રય આપનાર દિન્કેશને દબોચ્યા
  • રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગને મોટો ઝટકો : ગુજરાત ATS અને કચ્છ SOGની સંયુક્ત કામગીરીમાં બે આરોપીઓની ધરપકડ
  • હરિયાણા કોર્ટમાં હત્યા કરી ફરાર થયેલા શૂટરને ગુજરાતમાંથી પકડ્યો : ATSની ગુપ્ત માહિતીથી સફળતા
  • ગેંગવોરના ફરાર આરોપી વિકાસ શ્યોરાણની કચ્છમાં ધરપકડ : આશ્રય આપનાર પણ ઝડપાયો, પૂછપરછ શરૂ

અમદાવાદ : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS )એ હરિયાણાની કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આરોપી વિકાસ શ્યોરાણ ઉર્ફે ગોલુ અને તેને આશ્રય આપનાર દિન્કેશ ગર્ગને કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરી ગુજરાત ATS અને કચ્છ SOGની સંયુક્ત ટીમ દ્વારા ગુપ્ત માહિતીના આધારે અંજામ આપવામાં આવી હતી. બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×