Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat BJP : મનપા અને નપાનાં શાસકોના નામની જાહેરાત, જુઓ યાદી

જુનાગઢ મહાનગરપાલિકાનાં મેયર અને અન્ય હોદ્દેદારોની નિયુક્તિ અંગે પણ બીજેપી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
gujarat bjp   મનપા અને નપાનાં શાસકોના નામની જાહેરાત  જુઓ યાદી
Advertisement
  1. Gujarat BJP એ મહાનગરપાલિકા અને નગરપાલિકાનાં શાસકોનાં નામની જાહેરાત કરી
  2. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના નેતૃત્વમાં નામોની યાદી જાહેર
  3. ગત 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાઇ હતી ચૂંટણી, 18 ફેબ્રુઆરીનાં રોજ જાહેર થયું હતું પરિણામ

Gujarat BJP : આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલનાં (CR Patil) નેતૃત્વમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાનાં શાસકોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જુનાગઢ (Junagadh) મહાનગરપાલિકાનાં મેયર અને અન્ય હોદ્દેદારોની નિયુક્તિ અંગે પણ બીજેપી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પક્ષ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Sthanik Swarajya Election) ગત 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાઇ હતી, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીનાં રોજ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાને ઉતર્યા હતા. 213 બેઠક બિનહરીફ રહી હતી જ્યારે 3 બેઠક પર ઉમેદવાર જ નહોતા. અહીં જુઓ, ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રમુખ અને ઉપપ્રમુખનાં નામની યાદી...

Advertisement

Advertisement

Tags :
Advertisement

.

×