Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Congress : ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીને જમ્મુ-કાશ્મીરમાં મોટી જવાબદારી!

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વચ્ચે મોટા સમાચાર (Gujarat Congress) કોંગ્રેસ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરાઈ ગુજરાતનાં બે ફાયરબ્રાન્ડ નેતાઓની નિમણૂક કરાઈ ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીનું નામ યાદીમાં સામેલ જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) કલમ 370 હટાવ્યા બાદ...
gujarat congress   ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીને જમ્મુ કાશ્મીરમાં મોટી જવાબદારી
Advertisement
  1. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વચ્ચે મોટા સમાચાર (Gujarat Congress)
  2. કોંગ્રેસ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરાઈ
  3. ગુજરાતનાં બે ફાયરબ્રાન્ડ નેતાઓની નિમણૂક કરાઈ
  4. ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીનું નામ યાદીમાં સામેલ

જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં આ ચૂંટણી (Assembly Elections) યોજાશે અને 4 ઓક્ટોબરનાં રોજ પરિણામ જાહેર થશે. હાલ, ત્યાં જબરદસ્ત ચૂંટણીનો માહોલ છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતનાં (Gujarat Congress) બે ફાયરબ્રાન્ડ નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×