Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WPL 2026 : ગુજરાતે ભારે રોમાંચક મેચમાં દિલ્હીને છેલ્લી ઓવરમાં 3 રને હરાવ્યું, સોફી ડિવાઈને મેચની બાજી પલટી

વડોદરાનું બીસીએ સ્ટેડિયમ આજે એક એવા ઇતિહાસનું સાક્ષી બન્યું જ્યાં છેલ્લા બોલ સુધી વિજેતા કોણ હશે તે કોઈ કહી શકતું નહોતું. નિકી પ્રસાદની આક્રમક બેટિંગ સામે સોફી ડિવાઈનનો અનુભવ ભારે પડ્યો. લક્ષ્યાંક માત્ર 175 રનનો હતો, પરંતુ છેલ્લા 6 બોલમાં જે ડ્રામા સર્જાયો તેણે સૌના શ્વાસ અધ્ધર કરી દીધા
wpl 2026   ગુજરાતે ભારે રોમાંચક મેચમાં દિલ્હીને છેલ્લી ઓવરમાં 3 રને હરાવ્યું  સોફી ડિવાઈને મેચની બાજી પલટી
Advertisement
  • ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 3 રનથી હરાવ્યું ( WPL 2026) 
  • સોફી ડિવાઈને છેલ્લી ઓવરમાં મેચ પલટી
  • ગુજરાત જાયન્ટ્સની પ્લેઓફની આશા જીવંત રાખી

સંસ્કારી નગરી વડોદરાના બીસીએ સ્ટેડિયમ (BCA Stadium) પર રમાયેલી ડબ્લ્યુપીએલ 2026 (WPL 2026) ની 17મી મેચ ક્રિકેટ ઈતિહાસના સૌથી રોમાંચક મુકાબલાઓમાંથી એક બની રહી. ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants) હારેલી બાજી જીતીને દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) 3 રને કારમી મ્હાત આપી છે. છેલ્લી ઓવર સુધી મેચ દિલ્હીના ખિસ્સામાં હોવાનું જણાતું હતું, પરંતુ સોફી ડિવાઈને પોતાની અનુભવી બોલિંગથી આખો ખેલ બદલી નાખ્યો હતો.

Tags :
Advertisement

.

×