Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur: 30 અને 31 જુલાઈ માટે ‘રેડ એલર્ટ’ જાહેર, 30 તાલીમબદ્ધ જવાનો સ્ટેન્ડબાય મોડ પર રખાયા

પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ અને સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લાને રેડ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યો છે. જાનમાલનું નુકસાન અટકાવવા માટે પ્રશાસન દ્વારા અત્યારથી જ સુરક્ષા દળોને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે, જેથી કોઈપણ અણધારી સ્થિતિને તાત્કાલિક ધોરણે નિયંત્રિત કરી શકાય.
chhotaudepur  30 અને 31 જુલાઈ માટે ‘રેડ એલર્ટ’ જાહેર  30 તાલીમબદ્ધ જવાનો સ્ટેન્ડબાય મોડ પર રખાયા
Advertisement

Chhotaudepur Heavy Rain Red Alert: ગુજરાતભરમાં ચોમાસાની વિધિવત અને ધમાકેદાર બેટિંગ વચ્ચે હવામાન વિભાગ (IMD Weather Update) દ્વારા દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા તારીખ 30 અને 31 જુલાઈ માટે ‘રેડ એલર્ટ’ (Red Alert Declared) જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે.

Tags :
Advertisement

.

×