Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'કોકરોચ' ટિપ્પણી વિવાદ પર CJI સૂર્યકાંતની સ્પષ્ટતા, "મારી વાતને સંદર્ભથી હટાવીને ખોટી રીતે રજૂ કરાઈ"

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે તાજેતરમાં ચર્ચામાં રહેલા પોતાના 'કોકરોચ' (Cockroach) ટિપ્પણી વિવાદ મામલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમની વાતને અદાલતી કાર્યવાહીના સંદર્ભથી હટાવીને તદ્દન ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.
 કોકરોચ  ટિપ્પણી વિવાદ પર cji સૂર્યકાંતની સ્પષ્ટતા   મારી વાતને સંદર્ભથી હટાવીને ખોટી રીતે રજૂ કરાઈ
Advertisement

CJI Surya Kant Cockroach Remark: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે તાજેતરમાં ચર્ચામાં રહેલા પોતાના 'કોકરોચ' (Cockroach) ટિપ્પણી વિવાદ મામલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમની વાતને અદાલતી કાર્યવાહીના સંદર્ભથી હટાવીને તદ્દન ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. CJI સૂર્યકાંતે સોશિયલ મીડિયા પર કોર્ટની કાર્યવાહીના ટૂંકા વીડિયો ક્લિપ્સ વગર સંદર્ભે વાયરલ થવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આ નિવેદનનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×