Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dwarka: નાવદ્રા ગામે જમીન વિવાદમાં હિંસક ફાયરિંગ, એકને પગમાં ગોળી વાગતા ચકચાર

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આવેલ નાવદ્રા ગામે જમીન ડખ્ખામાં હિંસક ફાયરિંગની ઘટના સામે આવી છે. ડેમ પાસે આવેલી વિવાદિત જમીનના મામલે લાંબા ગામના શખ્સોએ હથિયારો સાથે આવી લખમણ કરમૂર નામના વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર પણ સતર્ક બન્યું છે.
dwarka  નાવદ્રા ગામે જમીન વિવાદમાં હિંસક ફાયરિંગ  એકને પગમાં ગોળી વાગતા ચકચાર
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનની માથાકૂટમાં ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભય અને આક્રોશનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના ડેમ પાસે આવેલી એક વિવાદિત જમીનના કબજા અને માલિકી હકને લઈને બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનું પરિણામ હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×