Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Janmashtami Celebration: ગુજરાતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, રાજકોટથી અમદાવાદ સુધી કૃષ્ણમય બન્યું વાતાવરણ

ગુજરાતમાં જન્માષ્ટમીનો પર્વ આ વખતે અલગ-અલગ રંગો સાથે ઉજવાયો. રાજકોટમાં બે દાયકાથી ચાલી આવતી પરંપરા ફરી જોવા મળી, જ્યારે વડોદરા અને સુરતમાં મંદિરો ભક્તોથી છલકાયા. અમદાવાદમાં તો ભક્તિ સાથે ટેક્નોલોજીનો અદભૂત સંગમ જોવા મળ્યો. ક્યાંક મટકી ફોડાયું, ક્યાંક મધરાતે જન્મોત્સવના વધામણા થયા અને ક્યાંક આકાશમાં કૃષ્ણલીલાની ઝાંખી જોવા મળી.
gujarat janmashtami celebration  ગુજરાતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી  રાજકોટથી અમદાવાદ સુધી કૃષ્ણમય બન્યું વાતાવરણ
Advertisement

Gujarat Janmashtami Celebration:  ગુજરાતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ Janmashtami Celebration (જન્માષ્ટમી ઉજવણી)ને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×