Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rathyatra: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ભક્તિભાવ, ખલાસીઓના જુસ્સાને આપ્યું સન્માન

અમદાવાદની 149મી રથયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સહભાગી થઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પ્રેમ દરવાજાથી શરૂ કરીને તેઓ રથયાત્રાની સાથે પગપાળા જોડાયા અને રથ ખેંચતા ખલાસીઓના જુસ્સાને બિરદાવ્યો હતો.
ahmedabad rathyatra  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ભક્તિભાવ  ખલાસીઓના જુસ્સાને આપ્યું સન્માન
Advertisement

Harsh Sanghavi Ahmedabad Rathyatra: અમદાવાદની શાન ગણાતી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આજે પરંપરાગત ભક્તિ અને ભવ્યતા સાથે નીકળી છે. આ ધાર્મિક મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે માત્ર રથના દર્શન જ નહીં કર્યા, પરંતુ રથયાત્રાના મુખ્ય રૂટ પર પગપાળા ચાલીને ભગવાન જગન્નાથની નગરચર્યામાં સહભાગી બની સમગ્ર શહેરના ભક્તોના હૃદય જીતી લીધા હતા.

Tags :
Advertisement

.

×