Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mamta Kulkarni Dance: મમતા કુલકર્ણી ફરી ચર્ચામાં! સંન્યાસ બાદ 90sના ગીતો પર ડાન્સનો Video Viral

સંન્યાસ અપનાવ્યા બાદ મમતા કુલકર્ણી ફરી એક એવા અવતારમાં જોવા મળ્યાં કે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. જયપુરના એક ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના જૂના ગીતો પર તેમનો ડાન્સ કેમેરામાં કેદ થયો અને હવે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મમતાના બદલાયેલા લુક અને સ્ટેજ પરના અંદાજને લઈને નેટીઝન્સ અલગ-અલગ સવાલો પૂછી રહ્યા છે.
mamta kulkarni dance  મમતા કુલકર્ણી ફરી ચર્ચામાં  સંન્યાસ બાદ 90sના ગીતો પર ડાન્સનો  video viral
Advertisement

Mamta Kulkarni Dance: 90ના દાયકાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. આ વખતે કોઈ ફિલ્મ કે નવા પ્રોજેક્ટને કારણે નહીં, પરંતુ તેમના વાયરલ થયેલા ડાન્સ વીડિયોને કારણે મમતાનું નામ ટ્રેન્ડમાં છે. સંન્યાસનો માર્ગ અપનાવ્યા બાદ લાંબા સમય પછી તેઓ ગ્લેમરસ અંદાજમાં જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

Tags :
Advertisement

.

×