Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: સાંતલપુરના ગામો સંપર્ક વિહોણા બનતા NDRF મેદાને, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગારી તેજ

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સાંતલપુર તાલુકામાં સર્જાયેલી ગંભીર જળબંબાકારની સ્થિતિએ ચિંતા વધારી દીધી છે. કુદરતી આફતના આ વરવા સ્વરૂપ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી NDRF ની ટીમ બોલાવામાં આવ્યા છે.
patan  સાંતલપુરના ગામો સંપર્ક વિહોણા બનતા ndrf મેદાને  લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગારી તેજ
Advertisement

Patan santalpur flood: ગુજરાત (Gujarat) માં હવામાન વિભાગ (IMD Weather Department) ની ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain Forecast) ની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત (North Gujarat) ના પાટણ (Patan) જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર બની છે. પાટણ જિલ્લાના સાંતલપુર (Santalpur) તાલુકામાં અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પૂર (Flood Situation) જેવી સ્થિતિ સર્જાતા સાંતલપુર તાલુકાના આશરે સાતથી આઠ જેટલા ગામોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને આ ગામો સંપર્ક વિહોણા (Isolated Villages) બન્યા છે.

Tags :
Advertisement

.

×