Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarati family fire death USA: અમેરિકામાં નડીયાદનો પરિવાર થયો ભડથુ, પતિ-પત્ની અને દીકરીનું મોત

અમેરિકાના વુસ્ટર શહેરમાં આવેલી એક જાણીતી હોટલમાં બનેલી આગની ઘટનાએ ગુજરાતી સમાજને હચમચાવી દીધો છે. નડિયાદના એક પરિવારના ત્રણ સભ્યોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અચાનક લાગેલી આગને પગલે પરિવાર બાથરૂમમાં ફસાયો હતો અને ધુમાડાના કારણે ગૂંગળામણથી તેમનું મૃત્યુ થયું હતું.
gujarati family fire death usa  અમેરિકામાં  નડીયાદનો પરિવાર થયો ભડથુ  પતિ પત્ની અને દીકરીનું મોત
Advertisement

Gujarati family fire death USA: અમેરિકાના વુસ્ટર (Worcester) શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીંની એક હોટલ 'ઇકોનો લોજ' (Econo Lodge) માં લાગેલી ભીષણ આગમાં ગુજરાતના નડિયાદના એક પરિવારના ત્રણ સભ્યોએ કમનસીબ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ માત્ર એનઆરઆઈ સમુદાયમાં જ નહીં, પરંતુ ગુજરાતમાં પણ શોકની લહેર ફેલાવી દીધી છે.

Tags :
Advertisement

.

×