Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath: જુગારધામ પર SMC રેડનો મામલો, 2 ASI અને 2 હેડ કોન્સ્ટેબલને ફરજમુક્ત

વેરાવળમાં જુગારધામ પર SMCની રેડ દરમિયાન થયેલા હુમલાએ પોલીસ તંત્રને હચમચાવી દીધું છે. રેડ સમયે ટોળાએ પોલીસ પર હુમલો કરી ફાયરિંગ સુધીની સ્થિતિ સર્જી હતી. આ ઘટનામાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવતા ગીર સોમનાથ SP જયદીપસિંહ જાડેજાએ 2 ASI અને 2 હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ફરજમુક્ત કરી કડક સંદેશ આપ્યો છે.
gir somnath  જુગારધામ પર smc રેડનો મામલો  2 asi અને 2 હેડ કોન્સ્ટેબલને ફરજમુક્ત
Advertisement

Veraval Gambling Raid: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી જુગારધામ (Gambling Den) પરની રેડ બાદ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવનાર સ્થાનિક પોલીસના 4 કર્મીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસવડા (SP) જયદીપસિંહ જાડેજાએ લાલ આંખ કરી કડક વહીવટી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×