Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત ફર્સ્ટ અહેવાલની ઈમ્પેક્ટ, આવાસના Poor Construction પર મનપા લાલચોળ, આપ્યા તપાસના આદેશ

Rajkot શહેરમાં શહીદ સુખદેવ ટાઉનશીપમાં બનેલા સરકારી આવાસોમાં નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે. વર્ષ 2022માં બનાવવામાં આવેલા આ આવાસોમાં ટાઇલ્સ સરળતાથી આંગળીના ટેરવે ઉખડી જતી હોવાનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા જનજાગૃતિમાં વધારો થયો અને લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
ગુજરાત ફર્સ્ટ અહેવાલની ઈમ્પેક્ટ  આવાસના poor construction પર મનપા લાલચોળ  આપ્યા તપાસના આદેશ
Advertisement
  • Rajkot Poor Construction :  ગુજરાત ફર્સ્ટ અહેવાલની મોટી અસર, મનપા કમિશનરે આપ્યા તપાસ આદેશ
  • શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચારનો કેસ : 2022ના આવાસમાં ટાઇલ્સ આંગળીએ ઉખડી, કમિશનરે કરી તપાસની જાહેરાત
  • વાયરલ વીડિયો બાદ મોટી કાર્યવાહી: રાજકોટમાં સરકારી આવાસમાં ભ્રષ્ટાચારના આરોપ, કમિશનરે શરૂ કરી તપાસ
  • રાજકોટ શહીદ સુખદેવ ટાઉનશીપ: હલકી ગુણવત્તાનું બાંધકામ વાયરલ, ગુજરાત ફર્સ્ટના અહેવાલ પછી મનપા કમિશનરની સખ્ત કાર્યવાહી

Rajkot Poor Construction :  શહેરમાં શહીદ સુખદેવ ટાઉનશીપમાં ( Shaheed Sukhdev Township ) બનેલા સરકારી આવાસોમાં (Sarkari aavas) નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે. વર્ષ 2022માં બનાવવામાં આવેલા આ આવાસોમાં ટાઇલ્સ સરળતાથી આંગળીના ટેરવે ઉખડી જતી હોવાનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા જનજાગૃતિમાં વધારો થયો અને લોકોમાં આક્રોશ ફેલાયો હતો.

Tags :
Advertisement

.

×