Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Police : પોલીસ બેડામાં મોટા ફેરબદલ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પહેલા એકસાથે 234 PI ની બદલી

રાજ્યનાં પોલીસ તંત્રમાં 234 PI ની બદલી કરાઈ PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીઓ થઈ થોડા સમય પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન અપાયું હતું જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીનાં તહેવાર પોલીસ બેડામાં મોટા ફેરબદલ રાજ્યમાં પોલીસ...
gujarat police   પોલીસ બેડામાં મોટા ફેરબદલ  જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પહેલા એકસાથે 234 pi ની બદલી
Advertisement
  1. રાજ્યનાં પોલીસ તંત્રમાં 234 PI ની બદલી કરાઈ
  2. PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીઓ થઈ
  3. થોડા સમય પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન અપાયું હતું
  4. જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીનાં તહેવાર પોલીસ બેડામાં મોટા ફેરબદલ

રાજ્યમાં પોલીસ તંત્રને (Gujarat Police) લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ તંત્રમાં 234 PI ની બદલીઓ કરવામાં આવી છે. જન્માષ્ટમીનાં (Janmashtami) તહેવાર પહેલા આ બદલીઓ કરવામાં આવી છે. માહિતી મુજબ, PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીઓ કરવામાં આવી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×