Gujarat Rain Forecast : આગામી 48 કલાકમાં ગુજરાતનું વાતાવરણ પલટાશે, શું તમારા વિસ્તારમાં વરસાદ પડશે?
Gujarat Rain Forecast : ગુજરાત (Gujarat) માં અત્યારે કાળઝાળ ગરમી (Scorching Heat) નો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા માવઠાની આગાહી (Forecast of Unseasonal Rain) કરવામાં આવી છે.
Advertisement
- ગુજરાત (Gujarat) માં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ પલટાશે
- આગામી 18 અને 19 માર્ચે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
- સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાનું સંકટ
Gujarat Rain Forecast : ગુજરાત (Gujarat) માં અત્યારે કાળઝાળ ગરમી (Scorching Heat) નો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા માવઠાની આગાહી (Forecast of Unseasonal Rain) કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) એટલે કે પશ્ચિમી વિક્ષેપોને કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો (Atmospheric Change) આવવાની શક્યતા છે.

