Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઇ હવામાન વિભાગે આ શહેરોમાં આપ્યું રેડ એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં અતિભારે વરસાદી આગાહી સાથે વડોદરા, આણંદ, બોટામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી
gujarat rain  રાજ્યમાં ભારે વરસાદને લઇ હવામાન વિભાગે આ શહેરોમાં આપ્યું રેડ એલર્ટ
Advertisement
  • મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે પવન ફૂંકાશે
  • 41-61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
  • પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગનું નાવકાસ્ટ સામે આવ્યું છે. જેમાં મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે પવન રહેશે. તેમજ 41-61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સુરેન્દ્રનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે.

Tags :
Advertisement

.

×