Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain : 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદમાં પણ હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
gujarat rain   3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
  • 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર થશે અસર
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ
  • ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Rain : ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર અસર થશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહીની સાથે અમદાવાદમાં પણ હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

Tags :
Advertisement

.

×