Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain: અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની આગાહી, જાણો ક્યા છે મેઘનું એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. તથા રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે.
gujarat rain  અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની આગાહી  જાણો ક્યા છે મેઘનું એલર્ટ
Advertisement
  • Gujarat Rain: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ કરાયું જાહેર
  • તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો થઇ શકે છે ઘટાડો

Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. તથા રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે. તેમજ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

Tags :
Advertisement

.

×