Gujarat Rian : ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી
અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર રહેશે. જેમાં રાજ્યમાં 30 મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર
Advertisement
- અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર
- રાજ્યમાં 30 મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી
- ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે
Gujarat Rian : ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી છે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર રહેશે. જેમાં રાજ્યમાં 30 મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. તેથી તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. તથા સુરત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે.

