Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Unseasonal Rain: વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની જાણો આગાહી

વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા આગામી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સાથે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના
gujarat unseasonal rain  વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની જાણો આગાહી
Advertisement
  • Gujarat Unseasonal Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • આગામી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા
  • આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા

Gujarat Unseasonal Rain: વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા આગામી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સાથે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. તથા અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા છે.

Tags :
Advertisement

.

×