Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં માવઠું, ગામો સંપર્ક વિહોણા બન્યા

અમરેલીના રાજુલા, ખાંભા, ભાવનગરના તળાજા, જાફરાબાદ અને મહુવામાં બે ઇંચથી વધુ વરસાદ પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તે સિવાય બીજા 15 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
gujarat rain   રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં માવઠું  ગામો સંપર્ક વિહોણા બન્યા
Advertisement
  • રાજ્યમાં કમોસમી વરસાદને કહેર યથાવત
  • અનેક ગામોમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ
  • ભાવનગર નજીકના ગામના સરપંચે વીડિયો વાયરલ કર્યો

Gujarat Rain : રાજ્યમાં વિતેલા કેટલાય દિવસોથી કમોસમી (Gujarat Unseasonal Rain) વસરાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વિતેલા 24 કલાકમાં 141 તાલુકામાં માવઠું નોંધવામાં આવ્યું છે. અમરેલીના રાજુલા, ખાંભા, ભાવનગરના તળાજા, જાફરાબાદ અને મહુવામાં બે ઇંચથી વધુ વરસાદ પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તે સિવાય બીજા 15 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

Tags :
Advertisement

.

×