Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara એસિડ એટેક કેસ, પત્નીનો ચહેરો વિકૃત કરનાર પતિને આજીવન કેદની સજા

Vadodara માં એસિડ એટેક કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદા આપ્યો છે જેમાં વર્ષ 2025માં પતિએ પત્ની પર એસિડ ફેંકયું હતુ અને આ ગુનાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તો વડોદરા એસિડ એટેક કેસમાં પીડિત મહિલાને કોર્ટથી ન્યાય મળ્યો છે.
vadodara એસિડ એટેક કેસ  પત્નીનો ચહેરો વિકૃત કરનાર પતિને આજીવન કેદની સજા
Advertisement

Vadodara : પત્નીનો ચહેરો વિકૃત બનાવનાર પતિને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. કોર્ટે આરોપીને સજાની સાથે રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતાને રૂ.3 લાખની સહાય મળશે.

Tags :
Advertisement

.

×