Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Harshad Bhojak : લાંચિયા અને ભ્રષ્ટ આસિસ્ટન્ટ TDO વિરુદ્ધ હવે AMC કમિશ્નરની કડક કાર્યવાહી

અમદાવાદમાં (Ahmedabad) રૂ. 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા AMC પૂર્વ ઝોનનાં (East Zone AMC) આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક (Harshad Bhojak) વિરુદ્ધ AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, AMC કમિશ્નરે આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકને સસ્પેન્ડ કર્યા છે. રૂ....
harshad bhojak   લાંચિયા અને ભ્રષ્ટ આસિસ્ટન્ટ tdo વિરુદ્ધ હવે amc કમિશ્નરની કડક કાર્યવાહી
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) રૂ. 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા AMC પૂર્વ ઝોનનાં (East Zone AMC) આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક (Harshad Bhojak) વિરુદ્ધ AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, AMC કમિશ્નરે આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકને સસ્પેન્ડ કર્યા છે. રૂ. 20 લાખની લાંચ કેસ અને અપ્રમાણસર મિલકત મળી આવી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×