Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

જૂના વાહનો પર નજર રાખશે ANPR કેમેરા, જાણો કેવી રીતે કામ લાગશે ટેક્નોલોજી

દેશના કેટલાક રાજ્યોમાં વર્ષો જૂના વાહનોની અવર-જવરના કારણે મુશ્કેલી સર્જાઇ રહી છે. જેના કારણે હવે આ પ્રશ્નનો લાંબા ગાળાનો ઉકેલા લાવવા માટે હરિયાણા સરકાર દ્વારા ANPR કેમેરા લગાડવાનો નિર્ણય લીધો છે. આ કેમેરા ચાર જિલ્લામાં પેટ્રોલ પંપ પર મુકવામાં આવશે, જે પંપ પર આવતા વાહનોનો નંબર મેળવીને તેનો ડેટાબેઝ એકત્ર કરશે. જૂના વાહનોને પેટ્રોલ નહીં આપવાના નિર્ણય પર પણ તંત્ર વિચાર કરી રહ્યું છે.
જૂના વાહનો પર નજર રાખશે anpr કેમેરા  જાણો કેવી રીતે કામ લાગશે ટેક્નોલોજી
Advertisement
  • જૂના વાહનોની અવર-જવર પર નિયંત્રણ રાખવા માટે ANPR કેમેરા લગાવાશે
  • હરિયાણા સરકારે અદ્યતન ટેક્નોલોજીનો લીધો સહારો
  • આ કેમેરા વાહન નંબરના આધારે તેનો ડેટાબેઝ મેળવી શકશે

Haryana To Install ANPR Camera : દિલ્હીને અડીને આવેલા આ શહેરમાં જૂના વાહનો પર નજર રાખવા માટે સરકાર નવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. શહેરના 850 થી વધુ પેટ્રોલ પંપ પર ANPR કેમેરા લગાવવામાં આવશે, જે સરકારને જૂના વાહનો વિશે માહિતી આપશે. સરકાર આસપાસના જિલ્લાઓમાં પણ કેમેરા લગાવવાની યોજના ધરાવે છે. ANPR કેમેરા 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોની ઓળખ કરશે.

Tags :
Advertisement

.

×