Actress Tabu ની હોલિવૂડ વેબ સિરીઝ જોઈને તમારું માથું ભમી જશે, જુઓ
- Jio Cinema એ Dune: Prophecy નું ટ્રેલર લોન્ચ કર્યું
- Dune: Prophecy નું ટ્રેલર તમારું માથું ભમાવી નાખે તેવું
- Dune: Prophecy ને 18 નવેમ્બરના રોજ રિલીઝ કરાશે
Dune: Prophecy Trailer : Bollywood ની વધુ એક અભિનેત્રીએ Hollywood માં પોતાની કિસ્મતને રોશન કરવા માટે નીકળી છે. આ Bollywood Actress એ એક ખાસ Hollywood ની વેબ સિરીઝમાં મુખ્ય કિરદારમાં જોવા મળશે. ત્યારે આ Hollywood ની વેબ સિરીઝનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ ટ્રેલરમાં Bollywood Actress નો એક કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.
Jio Cinema એ Dune: Prophecy નું ટ્રેલર લોન્ચ કર્યું
Actress Tabu એ Hollywood સીરિઝ Dune: Prophecy માં એક મુખ્ય કિરદારમાં જોવા મળશે. Dune: Prophecy માં Tabu એ Sister Francesca નો કિરદાર અદા કરશે. તો Dune: Prophecy એ HBO દ્વારા બનાવવામાં આવી છે. ત્યારે HBO એ જગવિખ્યાત સિરીઝ જેવી કે, Game of Thrones અને House Of Dragon જેવી સિરીઝ બનાવી છે. તો HBO એ Jio Cinema સાથે મળીને તાજેતરમાં Dune: Prophecy નું ટ્રેલર લોન્ચ કર્યું છે. જોકે Dune ની વાર્તાઓ ઉપર હોલિવૂડની અંદર અનેક ફિલ્મો બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: Baahubali 3 : પ્રભાસ ફરી એકવાર બાહુબલીના કિરદારમાં જોવા નહીં મળે?
View this post on Instagram
Dune: Prophecy નું ટ્રેલર તમારું માથું ભમાવી નાખે તેવું
Dune: Prophecy ને કુલ 7 થી વધુ ભાષાઓમાં રિલીઝ Jio Cinema ઉપર રિલીઝ કરવામાં આવશે. જોકે Tabu સાથે Dune: Prophecy માં અનેક હોલિવૂડ સિનેમા જગતના દિગ્ગજ કલાકારો જોવા મળશે. ત્યારે Dune: Prophecy માં માર્ક સ્ટ્રોંગ, ટ્રેવિસ ફિમલ, એમિલી વોટસન, ઓલિવિયા વિલિયમ્સ અને ફ્લોરા મોન્ટગોમરી જેવા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળશે. તો Dune: Prophecy ની વાર્તાએ એક ઐતિહાસિક અને કાલ્પનિક છે. Dune: Prophecy માં 10 હજાર વર્ષ પહેલાની દુનિયા દર્શાવવામાં આવી છે. Dune: Prophecy નું ટ્રેલર તમારું માથું ભમાવી નાખે તેવું છે.
View this post on Instagram
Dune: Prophecy ને 18 નવેમ્બરના રોજ રિલીઝ કરાશે
Dune ની વાર્તા પહેલાથી જ સામાન્ય લોકો માટે સમજવામાં સંઘર્ષમય સાબિત થઈ છે. આ પહેલા Dune ઉપર અનેક ફિલ્મો બનાવવામાં આવી છે. તો તાજેતરના વર્ષોમાં Dune ની વાર્તા સાથે સંકળાયેલા બે ફિલ્મો બનાવવામાં આવી છે. આ ફિલ્મો Director Denis Villeneuve એ બનાવી છે. તે ઉપરાંત Denis Villeneuve એ Dune ની વાર્તાવાળી વધુ એક ફિલ્મ 2026 માં લાવી રહ્યા છે. બીજી તરફ Dune: Prophecy ને 18 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: Actor: દિગ્ગજ અભિનેતા દેવરાજ રાયનું 69 વર્ષની વયે નિધન