Headline 06 PM: દેશ વિદેશ અને ગુજરાતના સમાચાર વાંચો.
Headline 06 PM: સમયની આ દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર તમારી નજરથી ચૂકી જવાય છે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી! બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત, દેશ અને વિશ્વમાં બનેલી તમામ મોટી ઘટનાઓ અને લેટેસ્ટ અપડેટ્સ હવે તમારા માટે એકસાથે હાજર છે. રાજકારણથી લઈને રમતગમત અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધીની પળેપળની હકીકત હવે તમારા આંગળીના ટેરવે છે. ઘટનાઓ પાછળની ગંભીરતા અને સામાન્ય લોકોપર તેની અસર - બધું જ અહીં એક જ ક્લિકમાં જાણો.
01- Viramgam: ખુડદ ગામે પાણી પુરવઠા વિભાગના સ્ટોરયાર્ડમાં આગ, PVC પાઇપોનો જથ્થો બળીને ખાખ
02-સિરોહીના ગિરવર ગામે યુવકના શંકાસ્પદ મોત બાદ ભારે હંગામો, આખું ગામ આરોપીના ઘર પર તૂટી પડ્યું!
03-Gujarat IPS Border Visit: પાકિસ્તાન સરહદે સુરક્ષા અભેદ્ય કરાશે, 8 સિનિયર IPS અધિકારીઓ 16 સરહદી ગામો ખૂંદશે
04-Valsad માં બની હચમચાવતી ઘટના: ડિલિવરી બોયે 13 મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું, કેમ ભર્યું અંતિમ પગલું?
05-Bharuch: અંકલેશ્વરની કેનાલમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એક યુવકનો બચાવ, એકની શોધખોળ
06-surendranagar: પાટડી ખારાઘોડા રણમાં અગરિયા આંદોલન, ખાનગી કંપની સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ
07-Kheda News: કપડવંજ-લાડવેલ રોડ પર SMC ની મોટી કાર્યવાહી, વિદેશી દારૂ સાથે બેની ધરપકડ, બુટલેગરોમાં ફફડાટ
08-Dhirendra Shastri News : બાબા બાગેશ્વરે આપ્યો નવો મંત્ર! AI નહીં, હવે ભારતને HI ની જરૂર...
09-India Birth Rate Decline : ભારત દેશમાં પહેલીવાર જન્મદરમાં મોટો ઘટાડો, શું યુવાનોની સંખ્યા ઓછી થઈ જશે?
10-America Crime News : અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા, નકલી પિઝા ડિલિવરી ઓર્ડર દ્વારા બોલાવી ગોળી મારી