Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે...
Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે તે અહીં પ્રસ્તુત છે. બપોર 3 થી સાંજના 6 વાગ્યા સુધીના ટોપ સમાચાર હવે તમારી આંગળીના ટેરવે છે. તો મોડું શેનું? ક્લિક કરો અને સીધા જ અપડેટ થઈ જાઓ આજના તાજા સમાચારોથી. બસ એક ક્લિક પર!
01-Surat: ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીપુર, રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર પર અસર
02-Kalol માં ખુલ્લા ખાડાથી ભારે હાલાકી, ગટરનું પાણી ભરાતા અસહ્ય દુર્ગંધ, તાત્કાલિક ખાડો પુરવા માગ
03-વડોદરા જિલ્લામાં વરસાદી તાંડવ: વાઘોડિયામાં 150 લોકોનું રેસ્ક્યુ, હાઈવે બંધ, અનેક ગામો સંપર્કવિહોણા!
04- Kheda માં વરસાદનો કહેર, શેઢી નદીમાં ઘોડાપૂર, ડાકોર-ઉમરેઠનો જુનો બ્રિજ બંધ
05-Rakhi Special : પોસ્ટ ઓફિસનું ‘વોટર-રેઝિસ્ટન્ટ’ રાખડી કવર અને ગિફ્ટ બોક્સ લોન્ચ
06-Bhavnagar: રંઘોળા ડેમમાંથી પાણીની જાવક વધતા ઉમરાળાના 9 ગામમાં એલર્ટ
07-Kheda News: મહેમદાવાદના સુંઢા વણસોલ ગામે ભારે વરસાદથી જળબંબાકાર, ધારાસભ્ય અને મામલતદારે કરી સ્થળ મુલાકાત
08-Bhavnagar: મહુવાની જીવાદોરી સમાન 3 ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
09-Ceuta border crisis : હજારો મોરોક્કન લોકો સ્પેનિશ શહેર સેઉટામાં પ્રવેશ્યા, પરિસ્થિતિ કાબુ બહાર, જેના કારણે રાષ્ટ્રીય કટોકટીની માંગણી કરાઈ
10-CNG નાં ભાવમાં ફેરફાર કેમ અનિવાર્ય ? અદાણી ટોટલ ગેસે જણાવ્યું કારણ