Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે...
Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે તે અહીં પ્રસ્તુત છે. બપોર 3 થી સાંજના 6 વાગ્યા સુધીના ટોપ સમાચાર હવે તમારી આંગળીના ટેરવે છે. તો મોડું શેનું? ક્લિક કરો અને સીધા જ અપડેટ થઈ જાઓ આજના તાજા સમાચારોથી. બસ એક ક્લિક પર!
01-AI બચાવશે હાર્ટ દર્દીઓના જીવ! હાર્ટ ફેલ્યોર પહેલાં જ કરશે એલર્ટ, ગુજરાતમાં નવી શરૂઆત
02-Gir Somnath: ઉનાની શાળામાં શિક્ષકની ક્રૂરતા, વિદ્યાર્થીને લાફો મારતા કાનના પડદા ફાટી ગયા!
03-Chhotaudepur: દીવાલોમાં તિરાડો, છતમાંથી પાણી ટપકે, વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં ભણવા મજબૂર, તંત્ર ક્યારે જાગશે?
04-Gujarat Semiconductor Design : સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનો મહા-અધ્યાય!
05-Mahisagar: આંબા ગામે 66KV સબ-સ્ટેશનનું લોકાર્પણ, 22 ગામને મળશે 24 કલાક વીજ પુરવઠો
06-Chaitar Vasava Bail Case High Court: સુનાવણી સોમવાર સુધી મુલતવી, ચુકાદા પર સૌની નજર
07-Gujarat Weather: સાવધાન! રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ
08-Mobile EMI Rules 2026 : મોબાઈલ EMI પર લીધો છે? આ ભૂલ કરી તો થઇ જશે લોક!
09-Property Buying Tips : પ્રોપર્ટી માટે ટોકન મની આપતા પહેલાં બિલ્ડર પાસે આ કાગળો ચોક્કસ માંગો
10-Thailand School Fire : થાઇલેન્ડની સ્કૂલમાં ગોળીબારની ઘટના, 8થી વધુના મોત, 15 ઇજાગ્રસ્ત