Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે...
Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે તે અહીં પ્રસ્તુત છે. બપોર 3 થી સાંજના 6 વાગ્યા સુધીના ટોપ સમાચાર હવે તમારી આંગળીના ટેરવે છે. તો મોડું શેનું? ક્લિક કરો અને સીધા જ અપડેટ થઈ જાઓ આજના તાજા સમાચારોથી. બસ એક ક્લિક પર!
01- Gandhinagar News: કચરાના વર્ગીકરણના નવા નિયમો લાગુ, ,જાણો નવી સિસ્ટમમાં શું થયા મોટો ફેરફાર?
02-Gujarat Heavy Rainfall: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
03-CCHFW Meeting: કેન્દ્રીય આરોગ્ય બેઠકમાં ગુજરાતનો ડંકો, આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ કેન્દ્ર સમક્ષ કરી મોટી ભલામણો
04-ST Employees: સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય, મોંઘવારી ભથ્થુ વધીને 58 થયું, એરિયર્સ પણ ચુકવાશે
05-Gujarat Rain: રાજ્યમાં 8 કલાકમાં 53 તાલુકામાં વરસાદ, નવસારીમાં 4 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર
06-Semiconductor Plant Sanand: PM નરેન્દ્રભાઈ મોદી આવશે ગુજરાત પ્રવાસે, સાણંદ ખાતે PM ત્રીજો સેમીકડક્ટર પ્લાન્ટ શરૂ કરાવશે
07-Adani Ports: અદાણી પોર્ટસના વિઝિંજામ પોર્ટમાં MSC 2.85 અબજ ડોલરનું તોતિંગ રોકાણ કરશે
08-Mumbai School Bus Accident: મુંબઈમાં કાળ બનીને તૂટ્યું વૃક્ષ, સ્કૂલ બસ પર પડતા એક વિદ્યાર્થીનું મોત, 10 ઈજાગ્રસ્ત
09-General Dheeraj Kumar Seth: જનરલ ધીરજ કુમાર સેઠના હાથમાં હવે સેનાની કમાન, આર્મી ચીફ તરીકે સંભાળ્યો કાર્યભાર
10-Jewels of Gujarat:ગુજરાતના ગામડાથી આફ્રિકાના સફળ બિઝનેસમેન સુધી, દિલેશ સોમચંદ બિડની સક્સેસ સ્ટોરી