Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે...
Headline 6 PM: સમયની દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર ચૂકી જવાય છે. પણ ચિંતા ન કરો! આજે બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત દેશ-દુનિયાની પળેપળની મોટી ઘટનાઓ અને મહત્વના નિર્ણયો, જે સાંજના 6 વાગ્યાની મુખ્ય હેડલાઇન્સ બન્યા છે તે અહીં પ્રસ્તુત છે. બપોર 3 થી સાંજના 6 વાગ્યા સુધીના ટોપ સમાચાર હવે તમારી આંગળીના ટેરવે છે. તો મોડું શેનું? ક્લિક કરો અને સીધા જ અપડેટ થઈ જાઓ આજના તાજા સમાચારોથી. બસ એક ક્લિક પર!
01-Western Railway Train News: સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુંબઈના ભારે વરસાદને કારણે મુસાફરો અટવાયા, અનેક ટ્રેનો રદ, જુઓ યાદી
02-Navsari: અતિ ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો, સાંસદ ધવલભાઈ આવ્યા મુસાફરોની મદદે
03-Banaskantha News: બનાસકાંઠા આતંકી મોડ્યુલ કેસ, ATS દ્વારા પાલનપુરના ભાગળ ગામે સઘન સર્ચ ઓપરેશન
04-Ahmedabad Rain: કરોડોના બંગલા બન્યા બેટ! સનાથલની ગોકુલધામ ટાઉનશિપમાં પૂર જેવી સ્થિતિ
05-PGVCLનું મેગા ઓપરેશન: 60 ટીમો, 27 ટ્રાન્સફોર્મર અને યુદ્ધના ધોરણે રિપેરિંગ, 529 ગામોમાં અંધારપટ દૂર
06-Jaunpur murder case: જૌનપુરમાં મહિલાની હત્યા પરી ટુકડા કર્યા, પોલીસે આરોપીને દબોચ્યો, એન્કાઉન્ટરમાં ઈજા
07-Fatehpur Murder Case: પતિને રૂમમાં જીવતો સળગાવી પત્ની સીધી બેંક પહોંચી ગઈ! પ્લાન જાણીને પોલીસ પણ સ્તબ્ધ
08-Agniveer Permanent Vacancy News :સેનામાં 25% ને બદલે શું હવે 75% સુધીના અગ્નિવીરો થશે પરમેનન્ટ? જાણો સેનાનો નવો પ્લાન
09-Jaunpur murder case: જૌનપુરમાં મહિલાની હત્યા પરી ટુકડા કર્યા, પોલીસે આરોપીને દબોચ્યો, એન્કાઉન્ટરમાં ઈજા
10-Nirav Modi Extradition India : નીરવ મોદીનું કાઉન્ટડાઉન શરૂ! છેલ્લી કાનૂની અપીલ પણ ફગાવાઈ, બ્રિટન ગમે ત્યારે ભારતને સોંપશે