પેનીનો દુખાવો આ ઘરગથ્થુ ઉપચારથી રાતોરાત ગાયબ થઈ જશે
Heel Pain Home Remedies : Heel માં ફેટી ટિશ્યૂઝ હોવાને કારણે તેનો આકાર જાળવવામાં મદદ કરે છે
11:26 PM Nov 24, 2024 IST
|
Aviraj Bagda
Heel Pain Home Remedies : મોટાભાગના લોકોને Heel Pain કાયમ માટે રહ્યા કરે છે. જોકે આ પીડા એટલી ગંભીર હોય છે કે, વ્યક્તિ ચાલી પણ શકતો નથી. ત્યારે આ Pain ખાસ પગને અસર કરે છે. તો Heel Pain ના વિવિધ કારણો હોય છે. Heel માં ફેટી ટિશ્યૂઝ હોવાને કારણે તેનો આકાર જાળવવામાં મદદ કરે છે અને વધારે વજન વધ્યા પછી પણ આ ટિશ્યૂ પોતાની જગ્યાએથી ખસતા નથી. પરંતુ કેટલીકવાર Heel Pain થવાને કારણે માંસ અને હાડકા બંનેમાં Pain થાય છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ ઉપાય અપનાવીને આ દુખાવામાં રાહત મેળવી શકાય છે.
આદુ
- આદુએ Heel Pain થી રાહત આપવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. એક કપ પાણીમાં એક ચમચી આદુની પેસ્ટ મિક્સ કરીને ઉકાળો. તેને ગાળીને દિવસમાં બે વાર તેનું સેવન કરો. આ સિવાય એક ટબમાં ગરમ પાણી ભરો અને તેમાં આદુની પેસ્ટ નાખો. આ પાણીમાં તમારા પગને લગભગ 10 મિનિટ સુધી ડૂબાડીને બેસો. તેનાથી ઘણી હદ સુધી દુખાવામાં રાહત મળી શકે છે.
ઠંડા ફોન્ટેશન
- બરફનો ઉપયોગ સોજો અને Pain ઘટાડવામાં મદદ કરે છે. દિવસમાં 3-4 વખત 15-20 મિનિટ માટે Heel પર બરફ લગાવો. આ ફોમન્ટેશન પીડાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. તે હાડકામાંથી Pain કાઢવામાં પણ મદદ કરે છે.
એલોવેરા જેલ
- એલોવેરા જેલનો ઉપયોગ પીડા ઘટાડવા માટે ફાયદાકારક હોય છે. આ માટે એક બાઉલમાં 2 ચમચી એલોવેરા જેલ લો, તેમાં થોડું પાણી ઉમેરો અને તેને ગરમ કરો. ત્યારબાદ અડધી ચમચી હળદર સાથે મિક્સ કરો. આ પેસ્ટ Heel Pain સરળતાથી દૂર કરે છે.
માલિશ
- Heel ની માલિશ કરવાથી Pain અને સોજો ઓછો થઈ શકે છે. આ માટે સરસવના તેલ અથવા નારિયેળના તેલથી માલિશ કરવાથી આરામ મળે છે.
હળદર
- સામાન્ય રીતે હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે સોજો અને Pain ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવું ફાયદાકારક સાબિત થાય છે.
આરામદાયક બુટ-ચંપલ પહેરો
- બુટ-ચંપલએ Heel Pain નું સૌથી સામાન્ય કારણ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આરામદાયક પગરખાં પહેરો, જે Heel પર દબાણ ન કરે અને ચાલવા માટે આરામદાયક હોય.
આ પણ વાંચો: શિયાળામાં ચહેરા ઉપર આ વસ્તુઓનો ભૂલ પણ ના ઉપાયોગ કરવો
Next Article