Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : વસ્ત્રાપુરમાં હિચકારી ઘટના, પતિ-સાસરિયાઓના ત્રાસથી પત્નીનું અંતિમ પગલું

Ahmedabad : અમદાવાદમાં એક યુવતીએ દહેજની માંગણીથી લઈને પોતાનું જીવન ટૂકાવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરવાડ સમાજની એક મહિલાએ પોતાના સાસરીયા અને પતિ દ્વારા દહેજ માટે આપવામાં આવી રહેલા માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. યુવતીનું મોત રહસ્યમય રીતે થયું હોવાના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે. જાણો શું છે તમામ બનાવ
ahmedabad   વસ્ત્રાપુરમાં હિચકારી ઘટના  પતિ સાસરિયાઓના ત્રાસથી પત્નીનું અંતિમ પગલું
Advertisement
  • Ahmedabad  ના વસ્ત્રાપુર વિસ્તારમાં પરિણીતાનું શંકાસ્પદ મોત
  • સાસરિયામાં ઝગડો થયા બાદ આત્મહત્યા કર્યાનો આક્ષેપ
  • મૃતદેહ હોસ્પિટલમાં મુકી સાસરિયાઓ રવાના થયાના આક્ષેપ
  • વસ્ત્રાપુર પોલીસે પરણિતાના મોતને લઈને તપાસ શરૂ કરી
  • વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી

Ahmedabad  : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક પરિણીત યુવતીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયુંની ઘટના સામે આવી છે. આ મોત પછી તેના પતિ અને સાસરીયાઓ ઉપર દહેજ માંગવા સહિતના અનેક આક્ષેપો લાગ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સાસરિમાં ઝગડો થયા બાદ યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની કોશિશ કર્યા પછી સાસરિયાઓ યુવતીને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં તેનું મૃત્યું થતાં તમામ સાસરીયાઓ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. યુવતીના ઘરવાળાઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×