Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Himachal Pradesh Bridge Collapse : CCTV માં કેદ રૂવાંડા ઊભા કરી દેતો અકસ્માત! ઓવરલોડ ડમ્પર પસાર થતાં જ આખો પુલ નીચે પડ્યો

Himachal Pradesh Bridge Collapse : હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં મંગળવારે એક મોટો અકસ્માત સર્જાયો, જ્યારે ઉર્ની વિસ્તારમાં આવેલો લોખંડનો પુલ અચાનક ધરાશાયી થઈ ગયો. ઘટનાના સમયે પુલ પરથી પસાર થઈ રહેલો એક ઓવરલોડ ડમ્પર પણ નીચે ખાબક્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાનો CCTV વીડિયો સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
himachal pradesh bridge collapse   cctv માં કેદ રૂવાંડા ઊભા કરી દેતો અકસ્માત  ઓવરલોડ ડમ્પર પસાર થતાં જ આખો પુલ નીચે પડ્યો
Advertisement

Himachal Pradesh Bridge Collapse : હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારો તેની કુદરતી સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતા છે, પરંતુ કેટલીકવાર અહીંની ભૌગોલિક પરિસ્થિતિઓ અને માનવીય બેદરકારીને કારણે ડરાવણા અકસ્માતો પણ સર્જાય છે. મંગળવારે સવારે હિમાચલના કિન્નૌર જિલ્લાના ઉર્ની વિસ્તારમાંથી એક આવા જ મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક મજબૂત લોખંડનો પૂલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. ઘટના સમયે પૂલ પરથી પસાર થઈ રહેલું એક ભારેખમ ડમ્પર પણ પૂલની સાથે જ નીચે ખીણમાં ખાબક્યું હતું. જોકે, આશ્ચર્ય અને રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે.

Tags :
Advertisement

.

×