ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભુજની મહારાજા પાઉભાજીના કર્યા વખાણ, જાણો શું કહ્યું

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભુજ ખાતે નર નારાયણ દેવના પાટોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા. દરમિયાન ભુજ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરની મહારાજા પાઉભાજીની મુલાકાત લઇને પાઉભાજીનો સ્વાદ માણ્યો હતો. મહારાજા પાઉભાજીના માલિક રાહુલ ગોર...
11:10 AM Apr 22, 2023 IST | Hardik Shah
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભુજ ખાતે નર નારાયણ દેવના પાટોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા. દરમિયાન ભુજ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરની મહારાજા પાઉભાજીની મુલાકાત લઇને પાઉભાજીનો સ્વાદ માણ્યો હતો. મહારાજા પાઉભાજીના માલિક રાહુલ ગોર...

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભુજ ખાતે નર નારાયણ દેવના પાટોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા. દરમિયાન ભુજ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરની મહારાજા પાઉભાજીની મુલાકાત લઇને પાઉભાજીનો સ્વાદ માણ્યો હતો.

મહારાજા પાઉભાજીના માલિક રાહુલ ગોર સાથે હર્ષ સંઘવીના જાણો શું છે સંબંધ

તેમણે ભુજની મહારાજા પાઉભાજીના વખાણ કર્યા હતા. મંત્રીએ પાઉભાજી ખાઈને કહ્યું કે, આ ખુબ જ સ્વાદિષ્ટ છે. આ દરમિયાન ગૃહમંત્રી હર્ષભાઈની એક ઝલક જોવા લોકો પણ ઉમટ્યા હતા. તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પણ મહારાજા પાઉભાજીના વખાણ કર્યા છે. રાહુલભાઈ તેમના જુના મિત્ર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મહારાજા પાઉભાજીના માલિક રાહુલ ગોરના જણાવ્યા પ્રમાણે તેઓ યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. હર્ષભાઈ પાઉભાજીનો સ્વાદ અગાઉ પણ માણી ચુક્યા છે. હર્ષભાઈને ક્ચ્છ પ્રત્યે લગાવ છે, યુવા મોરચાની ટીમની હર્ષભાઈ સતત ચિંતા કરતા હોય છે તેમ રાહુલભાઈએ જણાવ્યું હતું. આજે ભુજની મુલાકાત દરમિયાન રેન્જ આઇ. જી.જે.આર. મોથલીયા, પશ્ચિમ ક્ચ્છ એસ.પી.સૌરભસિંઘએ પણ સ્વાદ માણ્યો હતો.

આજે સવારે ભદ્રકાળી મંદિરે સફાઈ અભિયાનમાં ભાગ લીધો

આજે સવારે અમદાવાદના ભદ્રકાળી મંદિરે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. જ્યા સ્થાનિક ધારાસભ્યો અને કાર્યકરો પણ જોડાયા હતા.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/04/Harsh-Sanghavi-eat-bhaji-pou.mp4

આ પણ વાંચો - યુવરાજસિંહની ધરપકડ મુદ્દે જાણો શું કહ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Bhuj Bhaji PauHarsh SanghaviHM Harsh SanghaviHome MinisterMaharaja Bhaji Pau
Next Article