Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Horoscope 5 February 2026: કેતુ સિંહમાં અને રાહુ કુંભમાં, ગ્રહોની આ ઉથલપાથલ તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે?

Horoscope 5 February 2026: આજે કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) નો ચોથો દિવસ છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો પ્રભાવ છે. મેષથી મીન રાશિ સુધીની તમામ 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી...
horoscope 5 february 2026  કેતુ સિંહમાં અને રાહુ કુંભમાં  ગ્રહોની આ ઉથલપાથલ તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે
Advertisement

Horoscope 5 February 2026: મકરમાં સૂર્ય, મંગળ અને શુક્રનો ત્રિગ્રહી જંગ ખેલાઈ રહ્યો છે, જે સત્તા અને સંબંધોમાં મોટો વિસ્ફોટ કરી શકે છે. બીજી તરફ, કુંભમાં બુધ-રાહુની માયાવી યુતિ કોઈ અણધારી આફત કે જેકપોટના સંકેત આપે છે. કન્યાનો ચંદ્ર રાત્રિ સુધીમાં કંઈક એવું રહસ્ય ખોલશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. સાવધાન રહેજો, નસીબ આજે પાસાં પલટાવવાની તૈયારીમાં છે! આવી સ્થિતિમાં આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો એસ્ટ્રોલોજર મોનાલી પાસેથી.....

Tags :
Advertisement

.

×