ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સૌરાષ્ટ્રના આશહેરમાં કડકડતી ઠંડીમાં સરકારે ગરમ પાણીનો પૂલ કર્યો તૈયાર

Hot Water Swimming Pool : હીટર મશીનના માધ્યમથી પાણી ગરમ કરવામાં આવે છે
11:15 PM Dec 06, 2024 IST | Aviraj Bagda
Hot Water Swimming Pool : હીટર મશીનના માધ્યમથી પાણી ગરમ કરવામાં આવે છે
Hot Water Swimming Pool

Hot Water Swimming Pool : શિયાળાના સમયગાળામાં સૌરાષ્ટ્રના આ જિલ્લામા એક નવતર આયોજન કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત એક ખાસ ગરમ પાણીનું Swimming pool તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ ગરમ પાણીનું Swimming pool Jamnagar શહેરમાં બનાવવામાં આવ્યું છે. તો આ ગરમ પાણીના Swimming pool માં અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. ત્યારે Jamnagar માં આવેલા આ ગરમ પાણીના Swimming pool નો લાભ લેવા માટે Jamnagar સહિત ગુજરાતના વિવિધ સ્થળોથી લોકો આનંદ માણવા માટે આવે છે.

હીટર મશીનના માધ્યમથી પાણી ગરમ કરવામાં આવે છે

મળતી માહિતી મુજબ, Jamnagar માં સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો Swimming pool આવેલો છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂપિયા 6 કરોડના ખર્ચે ક્રિકેટ બંગલામાં આવેલા ગ્રાઉન્ડમાં Swimming pool તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા મોટી સંખ્યામાં શિયાળામાં લોકો અહીં ગરમ પાણી સાથે નહાવાની મજા લૂંટે છે. દરરોજ 200 થી 300 લોકો સ્વિમિંગ માટે આવે છે. સૌરાષ્ટ્રમાં ગરમ પાણીની સુવિધા સાથેનો Jamnagar નો આ એકમાત્ર Swimming pool છે. શિયાળામાં અહીં ગરમ પાણીમાં ડૂબકી મારતા લોકો મોટી સંખ્યામાં નજરે પડે છે.

આ પણ વાંચો: Hit And Run થી નિવૃત્ત પોલીસકર્મીનું મોત, કોન્સ્ટેબલનું ટેન્કરની અડફેટે મોત

42 એમ્પીયરવાળું હીટર મશીનનો ઉપયોગમાં કરવામાં આવે છે

Swimming pool માં હીટર મશીનના માધ્યમથી પાણી ગરમ કરવામાં આવે છે. 42 એમ્પીયરવાળું હીટર મશીનનો ઉપયોગમાં કરવામાં આવે છે. જે 36 થી 48 કલાક સુધી ચાલુ રાખવામાં આવે છે. જેને લઈને પાણી 28 થી 30 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે. આ Swimming pool સવારે છ વાગ્યાથી લઈ બપોરે 11:00 વાગ્યા સુધી ચાલુ રહે છે. તો બપોરે 3 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે.

આ પણ વાંચો: પાર્કિંગકાંડ મુદ્દે સુરતમાં કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે વિવાદ

Tags :
breaking newsGujarat FirstGujarat GovernmentGujarat NewsGujarat Swimming PoolHot WaterHot Water Swimming PoolJamnagarJamnagar Swimming Poolswimming poolTrending News
Next Article